Adhikari (Amit Divetia) is a man of principle. He hands over his life-time savings to his son for business. Then comes the day when his son gets arrested for engaging in illegal trade. Willl father compromise his principles to save son? How will son react to father’s decision?
To know, watch this sentimental family drama. અધિકારી (અમિત દિવેટિયા) એક સિદ્ધાંતવાદી અને પ્રામાણિક ન્યાયાધીશ છે. પોતાની જિંદગીભરની મૂડી તેઓ પુત્ર જયને વેપાર કરવા આપી દે છે. એક દિવસ એવો આવે છે જ્યારે પુત્રની ગેરકાયદેસર વેપાર કરવા માટે ધરપકડ થાય છે. શું પિતા સિદ્ધાંતોને નેવે મુકશે? પિતાના નિર્ણયની પુત્ર પર શું અસર થશે? જાણવા માટે જુઓ, લાગણીસભર પારિવારીક નાટક.